દિવાળીમાં ગૃહસુશોભન મહત્વનું હોઈ છે, મહિલાઓ બજારમાં આવેલા આર્ટિફિશિયલ ફુલોથી વધારે આકર્ષિત થાય છે આ ફૂલો ઘરોની શોભામાં પણ ખુબ વધારો કરે છે.